બ્લેફરાઈટીસ મહદંશે પુખ્તવયના લોકોને થાય છે.
આપણી પાપણની ગ્રંથિમાં ચેપ લાગવાથી અથવા તો તેમાં રહેલા સ્થગિત બેક્ટેરિયાના ફેરફારને કારણે બ્લેફરાઈટીસ થાય છે.
બ્લેફરાઈટીસ એ ચેપી રોગ નથી આથી તે એક માણસથી બીજા માણસમાં ફેલાતો નથી.
આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)
Where healthy eyes and confident smiles come together.
Eye care by an AIIMS-trained ophthalmologist; dental care by an MDS endodontist — both dedicated specialists in their respective fields.
Dr. Dhaval Patel brings 15+ years of clinical experience since starting his ophthalmology residency at AIIMS, New Delhi in 2011.
Our staff communicates comfortably in both Gujarati and English, so every step of your visit — from reception to aftercare instructions — is easy to follow.
Dr Dhaval Patel has conducted many eye camps in Africa and visits yearly for the same.