ત્રાંસી આંખો

ત્રાંસી આંખો

ત્રાંસી આંખો શું છે?

આપણે બંને આંખો ભેગી મળીને આપણી આસપાસના દ્રવ્યો જુએ છે જ્યારે આપણે બહારનું કોઈ પણ રહસ્ય જોઈએ છીએ તેરાફી બંને આંખો એ દ્રશ્ય પર કેન્દ્રિત થાય છે પરંતુ જો એક આંક બે દ્રશ્ય પરથી બીજી કોઈ વિસ્તારમાં કેવી રીતે થઈ જાય તો એને ત્યાંથી આંખો કહેવામાં આવે છે ઝાંસી આંખો ના અલગ અલગ પ્રકાર હોય છે તમારા બાળકની આંખ ત્રાંસી છે કે નહીં એ કેવી રીતે નક્કી કરવું જોઈએ ઘણી વખત વાલીઓ મારી પાસે આવે છે અને કહે છે કે મારા બાળકને આમંત્રણ છે પણ ઘણા વખત એવું બને છે કે જ્યારે બાળક કોઇ નજીકની વસ્તુ જુએ ત્યારે એણે વસ્તુ ઉપર નજર કેન્દ્રીત કરવા માટે એની આંખોને ફોકસ કરવી પડે છે અને એમ કરતા કરતા તેની આંખો એકબીજાની નજીક આવે છે હંમેશા માટે હોતું નથી પરંતુ જ્યારે બહુ જ નજીકની વસ્તુ એક જ કરવી પડે ત્યારે જ થતું હોય છે અને થોડાક સમય માટે નું જ પ્રોબ્લેમ હોય છે અને તેને ત્રાસી આંખો કહેવામાં આવતી નથી જ્યારે બંને આખી ગુસ્સો શું કરે એમ કરતાં કરતાં એક આગની નજરે વસ્તુ પરથી હટી જાય ત્યારે જ તેને ત્રાસી આંખ કહેવામાં આવે છે આથી ત્રાસી આંખ નક્કી કરતા પહેલા અમારે જાણવું જરૂર પડી જાય છે જાણવું જરૂરી છે કે બાળક ક્યાં જોતું હતું અને કેવી રીતે એની આંખો તરસી થઈ અને એટલા જ માટે જસ્ટ એક ફોટોગ્રાફ પરથી એટલા જ માટે માત્ર એક ફોટોગ્રાફ પરથી અમે નક્કી ન કરી શકીએ કે બાળકની આંખો ત્રાસી છે કે નહીં શુ ત્રાસી આંખ નોર્મલ હોઈ શકે આ ત્રણ મહિના સુધી બાળકની હું પ્રકારની ત્રાસી આખું નોર્મલ થઈ શકે છે પરંતુ એના પછી ત્રાસી આંખો જો હોય તો ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જરૂરી છે નાની મરવા રાજી આંખો નોર્મલી નાની ઉંમરમાં ત્રાસી આંખો અંદર જતી હોય છે અને તે બાળકના વિકાસ વખતે કુદરતી રીતે પણ જોવા મળે છે

આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)

Considering treatment? Read about Squint Treatment at Sadbhaav or book a consultation.

Written by Dr. Dhaval Patel, MD (Ophthalmology, AIIMS New Delhi)

Consultant, Cataract & Refractive Surgery — first AIIMS-trained ophthalmologist practicing in Ahmedabad. Read full credentials & experience or view his 28 publications on ResearchGate.

Dedicated to Your Smile, Devoted to Your Sight

Where healthy eyes and confident smiles come together.

Qualification from AIIMS

Eye care by an AIIMS-trained ophthalmologist; dental care by an MDS endodontist — both dedicated specialists in their respective fields.

Vast Experience

Dr. Dhaval Patel brings 15+ years of clinical experience since starting his ophthalmology residency at AIIMS, New Delhi in 2011.

Bilingual, Patient-Friendly Team

Our staff communicates comfortably in both Gujarati and English, so every step of your visit — from reception to aftercare instructions — is easy to follow.

International Camps

Dr Dhaval Patel has conducted many eye camps in Africa and visits yearly for the same.